Visavadar Election Result: Visavadar માં જીત બાદ મોટું એલાન સાંભળો Isudan Gadhvi એ શું કહ્યું?
વિસાવદર બેઠકની જીત 1 કરોડ શ્રમિક અને માલધારી જીત છે ભાજપ સાથે હજુ 2.5 વર્ષ છે તમે ખેડૂતોના દેવા માફ કરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપના અત્યાચાર સામે લડ્યા Gujarat AAP: વિસાવદર બેઠકની જીત પર આમ આદમી પાર્ટી પ્રદેશ...
Advertisement
- વિસાવદર બેઠકની જીત 1 કરોડ શ્રમિક અને માલધારી જીત છે
- ભાજપ સાથે હજુ 2.5 વર્ષ છે તમે ખેડૂતોના દેવા માફ કરો
- આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપના અત્યાચાર સામે લડ્યા
Gujarat AAP: વિસાવદર બેઠકની જીત પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે આ જીત જનતાની જીત છે. વિસાવદરના જનતાની આભાર માની છુ. આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીત અપાવવા માટે આભાર. તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપના અત્યાચાર સામે લડ્યા હતા.
Advertisement


