Operation Mahadev : Pahalgam Attack પર સૌથી મોટા સમાચાર સેનાનું 'ઓપરેશન મહાદેવ'!
'ઓપરેશન મહાદેવ' માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરમાં ત્રણ આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.
Advertisement
'ઓપરેશન મહાદેવ' માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરનાં શ્રીનગરમાં ત્રણ આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. દચિગામ જંગલ વિસ્તારમાં આ આતંકીઓ છૂપાયા હતા. આ આતંકીઓ પહેલગામ હુમલામાં સંડોવાયેલા હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું છે. સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.... જુઓ અહેવાલ....
Advertisement


