Operation Sindoor : દગો કર્યો તો છોડવાનાં નથી, ત્રણેય સેના ભુક્કા બોલાવવા તૈયાર!
હવે ભારતીય સેનાએ કહ્યું છે કે ઓપરેશન સુંદર હાલ પણ યથાવત છે. જો પાકિસ્તાન કોઈ ઉશ્કેરણી કરશે તો...
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે, પરંતુ યુદ્ધવિમાનનાં માત્ર 3 કલાક પછી જ પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થતાં ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે હવે ભારતીય સેનાએ કહ્યું છે કે ઓપરેશન સુંદર હાલ પણ યથાવત છે. જો પાકિસ્તાન કોઈ ઉશ્કેરણી કરશે તો....જુઓ અહેવાલ....
Advertisement


