Operation Sindoor : ભારતની એર સ્ટ્રાઈક બાદ કેટલાક શહેરમાં ફ્લાઈટ રદ કરાઈ
Operation Sindoor : ઓપરેશન સિંદૂર પછી ફ્લાઇટ ઓપરેશન્સ પર ભારે અસર પડી છે. અત્યાર સુધીમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એકલા ઇન્ડિગોએ લગભગ 165 ફ્લાઇટ્સ રદ કરી છે.
Advertisement
Operation Sindoor : ઓપરેશન સિંદૂર પછી ફ્લાઇટ ઓપરેશન્સ પર ભારે અસર પડી છે. અત્યાર સુધીમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એકલા ઇન્ડિગોએ લગભગ 165 ફ્લાઇટ્સ રદ કરી છે. દિલ્હી એરપોર્ટથી 35 થી વધુ ફ્લાઇટ્સ (23 પ્રસ્થાન, 8 આગમન અને 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ) પણ રદ કરવામાં આવી છે.
Advertisement


