'Operation Sindoor' બાદ પહેલીવાર PM મોદીનું દેશને સંબોધન
'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સામે થયેલી સૈન્ય કાર્યવાહી અંગે ત્રણેય સેનાના DG ઓપરેશન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે.
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ 'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સામે થયેલી સૈન્ય કાર્યવાહી અંગે ત્રણેય સેનાના DG ઓપરેશન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. ત્યારે હવે 'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે.
Advertisement


