Operation Sindoor : અડધી રાત્રે 'ઓપરેશન સિંદૂર ઉડ્યા રાફેલ અને Pakistan પૂરું થઈ ગયું!
છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનો ગઢ ISI દ્વારા JeM ને આપવામાં આવતા સમર્થન અને સુરક્ષાનો સૌથી મોટો પુરાવો ભારતીય સશસ્ત્ર દળોએ રાતોરાત કાર્યવાહીમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ...
Advertisement
- છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર
- પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનો ગઢ
- ISI દ્વારા JeM ને આપવામાં આવતા સમર્થન અને સુરક્ષાનો સૌથી મોટો પુરાવો
ભારતીય સશસ્ત્ર દળોએ રાતોરાત કાર્યવાહીમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ DG ISPR એ કોટલી, મુરીદકે અને બહાવલપુર સહિત નવ સ્થળોએ ભારતીય હુમલાઓની પુષ્ટિ કરી છે. તેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે જેનું મુખ્ય લક્ષ્ય જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા જેવા જેહાદી ઠેકાણા હતા, જે છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે.
Advertisement


