Operation Sindoor : ઓપરેશન 'સિંદૂર' નાં જાંબાઝ રણનીતિકાર
ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ છે. સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે.c
Advertisement
ઓપરેશન સિંદૂર'નો (Operation Sindoor) અવાજ બનેલા અધિકારીઓને સલામ છે. સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીની કાર્યદક્ષતા પર સૌને ગર્વ છે. તેમ જ સેનાના કર્નલ સોફિયા કુરૈશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર પણ ગર્વ છે. તથા સેનાના DGMO રાજીવ ઘઈનાં કાર્યોને દેશ બિરદાવે છે. DGAO એર માર્શલ ભારતીની કામગીરીને સો-સો સલામ. વાયુસેનાએ આતંકના આકાઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવ્યા છે. ત્યારે આવો જાણીએ આ કાર્યદક્ષ વ્યક્તિઓ વિશે ટુંકમાં માહિતી.
Advertisement


