Vadgam માં DyCM Harshbhai Sanghvi ના શાનદાર, જાનદાર, જબરદસ્ત સ્વાગતથી વિરોધીઓ દંગ
હર્ષભાઈ સંઘવીના શાનદાર, જાનદાર, જબરદસ્ત સ્વાગતથી વિરોધીઓ દંગ રહી ગયા હોય તેમ બીજેપીનાં સમર્થકોએ કહ્યું છે.
Advertisement
બનાસકાંઠાના વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. સ્વયંભૂ જનમેદનીથી વિરોધીઓના હોંશ ઉડી ગયા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. હર્ષભાઈ સંઘવીના શાનદાર, જાનદાર, જબરદસ્ત સ્વાગતથી વિરોધીઓ દંગ રહી ગયા હોય તેમ બીજેપીનાં સમર્થકોએ કહ્યું છે. હર્ષભાઈ સંઘવીને વડગામની જનતાએ પુષ્પવર્ષા કરી વધાવ્યા હતા. 5 હજારથી વધુની જનમેદનીએ હર્ષભાઈને ખભે ઉંચકી વધામણાં કર્યા હતા... જુઓ અહેવાલ...
Advertisement


