Rajkot : Padminiba Vala ના પુત્રના સીનસપાટા! બાદમાં માફી માંગી
Rajkot : ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા! કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો પુત્ર છાવા ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો કર્યો અપલોડ Rajkot : ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના પુત્રનો રિવોલ્વર જેવા હથિયાર સાથેનો વીડિયો વાઈરલ...
Advertisement
- Rajkot : ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા!
- કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો પુત્ર
- છાવા ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો કર્યો અપલોડ
Rajkot : ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના પુત્રનો રિવોલ્વર જેવા હથિયાર સાથેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે તપાસ કરતા યુવકે કમરે જે હથિયાર ટીંગાડ્યું હતું તે રમકડાંનું હતું. આ વિવાદ સામે આવ્યા બાદ પદ્મિનીબાના પુત્ર સત્યજીત દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે.
Advertisement


