Pahalgam Terror Attack : Bharat નો ચોતરફી 'હુમલો'! PAK આર્મી ચીફ ડરીને બંકરમાં છુપાયા!
પાકિસ્તાનનાં આર્મી ચીફ આસીમ મુનિર રાવલપિંડીના મિલેટ્રી બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે.
Advertisement
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ ભારતના એક્શન સામે ડરી ગયા હોય તેવા અહેવાલ આવ્યા છે. પાકિસ્તાનનાં આર્મી ચીફ આસીમ મુનિર રાવલપિંડીના મિલેટ્રી બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. 26 એપ્રિલે PM શહેબાઝ શરીફ સાથે મુનિરની છેલ્લી તસવીર દેખાઈ છે...જુઓ અહેવાલ...
Advertisement


