ઇસ્લામી આતંકવાદનો અંત લાવવાનો સમય આવી ગયો છે : દેવનાથ બાપુ
Devanath Bapu statement on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન ઘાટીમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા, હવે આ અંગે એકલધામના મહંત દેવનાથ બાપુએ કડક નિવેદન આપ્યું છે.
Advertisement
Devanath Bapu statement on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન ઘાટીમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા, હવે આ અંગે એકલધામના મહંત દેવનાથ બાપુએ કડક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઇસ્લામી આતંકવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો સમય આવી ગયો છે અને આતંકવાદીઓ ગમે તે ખૂણે છુપાયેલા હોય, તેમનો ખાતમો કરવો જરૂરી છે. દેવનાથ બાપુએ ભારપૂર્વક કહ્યું કે, આવા જઘન્ય કૃત્યોના જવાબમાં વિશ્વભરમાં દાખલો બેસે તેવી કઠોર કાર્યવાહી હાથ ધરવી જોઈએ, જેથી આતંકવાદના મૂળિયા કાપી શકાય અને ભવિષ્યમાં આવા હુમલાઓને રોકી શકાય.
Advertisement


