Pahalgam Terror Attack : કેવી રીતે થયો આ નિર્મમ હત્યાકાંડ?
પહલગામમાં આતંકી હુમલા (Pahalgam Terror Attack) દ્વારા સેના દ્વારા સમગ્ર કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (kashmir oparation allout) શરૂ કર્યું છે. સેના એક એક આતંકને વીણી વીણીને ખતમ કરી રહી છે.
Advertisement
પહલગામમાં આતંકી હુમલા (Pahalgam Terror Attack) દ્વારા સેના દ્વારા સમગ્ર કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (kashmir oparation allout) શરૂ કર્યું છે. સેના એક એક આતંકને વીણી વીણીને ખતમ કરી રહી છે. તેમજ દરરોજ આતંકીઓનાં ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં તમામ રસ્તાઓ સુમસામ છે. આતંકના લોકલ સાથીદારો પર સેનાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સેનાની અલગ અલગ ટૂકડીઓનું મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યું છે.
Advertisement


