Pahalgam Terror Attack : ભારતે કરી નાખ્યો સૌથી મોટો હુમલો! જુઓ જવાબી કાર્યવાહી | Gujarat First
ભારત દ્વારા કૂટનૈતિક તરીકે એક પછી એક પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
Advertisement
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણવા સતત વધી રહ્યો છે. ભારત જવાબી કાર્યવાહી કરશે તેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત દ્વારા કૂટનૈતિક તરીકે એક પછી એક પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારા આર્મી ચીફ, સુરક્ષા સલાહકાર, રક્ષામંત્રી, ગહમંત્રી સાથે એક બાદ એક બેઠકો કરવામાં આવી રહી છે....જુઓ અહેવાલ...
Advertisement


