Pahalgam Terror Attack : આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે - હર્ષભાઇ સંઘવી
નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી: હર્ષભાઈ સંઘવી ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટુંકાવીને વતન પરત ફર્યા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા...
Advertisement
- નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી: હર્ષભાઈ સંઘવી
- ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
- વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટુંકાવીને વતન પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. જેમાં હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટુંકાવીને વતન પરત ફર્યા છે.
Advertisement


