Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : પ્રહાર પહેલા જ ફફડ્યું Pakistan! પુરાવા આપતા Video આવ્યા સામે! Dr Vivek Bhatt

પાકિસ્તાનમાં જ પોતાની જ સરકાર પર જાણે લોકોને ભરોસો ન હોય તેવા વીડિયો પાકિસ્તાનની મસ્જિદમાંથી સામે આવ્યા છે.
Advertisement

Pahalgam Terror Attack : પહલગામ હુમલા બાદ ભારત એટેક કરશે તેને લઈને પાકિસ્તાનમાં જબરદસ્ત ડરનો માહોલ છે. ત્યારે આ વચ્ચે જેલમ નદી બાદ ચિનાબ નદીનું પાણી ભારત દ્વારા રોકવામાં આવતા પાકિસ્તાન હવે પાણી માટે વલખાં મારતું થશે. પાકિસ્તાનમાં જ પોતાની જ સરકાર પર જાણે લોકોને ભરોસો ન હોય તેવા વીડિયો પાકિસ્તાનની મસ્જિદમાંથી સામે આવ્યા છે...જુઓ આ વિશેષ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×