Pahalgam Terror Attack: Pahalgam માં PAKISTAN એ કરાવેલા આતંકી હુમલામાં 'લોકલ સપોર્ટ' કેમ ઘાતકી?
પહલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ બાદ દેશ આખો એક છે પણ પાકિસ્તાને આ આતંકી હુમલો કરાવ્યો કેવી રીતે ?
Advertisement
પહલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ બાદ દેશ આખો એક છે પણ પાકિસ્તાને આ આતંકી હુમલો કરાવ્યો કેવી રીતે ? સીધો સવાલ પૂછાઈ રહ્યો છે. ચર્ચા એવી છે કે કાશ્મીરનાં સ્થાનિક નાગરિક કે જે સ્લીપર સેલ હોય શકે અથવા તો લોકલ સપોર્ટ હોય શકે અથવા હુમલામાં તેમનો હાથ હોઈ શકે છે. દેશભરમાં થઈ રહેલી આ ચર્ચા અમદાવાદનાં પ્રવાસીના સામે આવેલા વીડિયો પછી વધુ પ્રમાણમાં થઇ રહી છે. પાકિસ્તાની આતંકનું સત્ય જાણવા જુઓ આ સંપૂર્ણ રિપોર્ટ....
Advertisement


