Pahalgam Terror Attack: Pakistan ની આર્મી પર સૌથી મોટો હુમલો અને ના ’પાક’ નાં થયા બે ટુકડા!
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે...
Advertisement
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેનાં કારણે પાકિસ્તાન તમામ મોરચે ફસાઈ રહ્યું છે. પહેલા પાણી પછી આકાશ અને હવે વેપાર ક્ષેત્રે ભારતે મોટો નિર્ણય લેતા 'નાપાક' પાકિસ્તાનનાં શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પાકિસ્તાનનાં ઘરમાંજ હવે બગાવતનાં સૂર ઊઠ્યા છે...જુઓ આ વિશેષ અહેવાલ...
Advertisement


