Pahalgam Terror Attack: જ્યાં સુધી પહલગામનો બદલો નહીં, ત્યાં સુધી કોઈ સન્માન નહીં
ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સ (Global Investor Conference) માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાનું કે મોટું કોઈપણ સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો....
Advertisement
Surat: ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સ (Global Investor Conference) માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાનું કે મોટું કોઈપણ સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, તેઓ Pahalgam Terror Attack નો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત, મોમેન્ટો અને બૂકે પણ નહીં સ્વીકારે. જૂઓ અહેવાલ...
Advertisement


