Pahalgam Terror Attack: કાશ્મીરમાં હુમલા અંગે Ahmedabad માં VHPએ યોજી પત્રકાર પરિષદ
કાશ્મીરમાં હુમલા અંગે અમદાવાદમાં VHP એ બેઠક યોજી પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રાંતના મંત્રી તેમજ સભ્ય હાજર રહ્યા હતા.
Advertisement
કાશ્મીરમાં હુમલા અંગે અમદાવાદમાં VHP એ પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાત પ્રદેશ પ્રાંતના મંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં VHP ના સભ્ય હાજરરહ્યા હતા. આવતીકાલે સાંજે 5 થી 7 દરમ્યાન દરેક જગ્યાએ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર શ્રદ્ધાંજલી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આવતીકાલે જેમને સ્વયંભૂ બંધ રાખવું હોય તે રાખી શકે છે. જ્ઞાતિ બદલીને ધંધો કરવામાં અનેક લોકોએ પ્રયાસ કર્યા હતા. જાતે તપાસ કરી વસ્તુ ખરીદવી પડશે.
Advertisement


