Pakistan Exposed : નવો સૌથી મોટો પર્દાફાશ! પાકિસ્તાનને 'યુદ્ધ' કરવું જ છે તો આવી જાઓ!
પાકિસ્તાનને કેવી રીતે ધૂળ ચાટતું કરવામાં આવ્યું એવા વીડિયો ભારતીય સેનાએ પોસ્ટ કર્યા છે.
Advertisement
આતંકવાદ વિરુદ્ધ 'ઓપરેશન સિંદુર' ની સફળતા બાદ ભારતીય સેના દ્વારા એક બાદ એક વિગતો જાહેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનને કેવી રીતે ધૂળ ચાટતું કરવામાં આવ્યું એવા વીડિયો ભારતીય સેનાએ પોસ્ટ કર્યા છે. સાથે જ પાકિસ્તાનની દરેક નાપાક હરકતને નિષ્ફળ કરી છે. જો કે, પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું અને ભારત વિરુદ્ધ ષડયંત્ર ઘડી રહ્યું છે...જુઓ અહેવાલ...
Advertisement


