Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પલક તિવારીનો ગ્લેમરસ લુક, સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ

સિરિયલ હોય કે ફિલ્મ શ્વેતા તિવારીનું નામ ખૂબ જ પોપ્યુલર છે. પહેલા શ્વેતા અને હવે તેમની દીકરી પલક તિવારી લોકોના દિલો પર રાજ કરી છે. દીકરી અને માતાએ બિજલી સોંગ પર એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો તેમના ચાહકોએ ખુબ પસંદ કર્યો. ત્યારથી પલક તિવારી તેના ચાહકોમાં ફેમસ થઈ ગઈ છે. અને તેના ફોલોઅર્સ પણ વધી ગયા છે. પલક તિવારીના સ્ટનિંગ ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યàª
પલક તિવારીનો ગ્લેમરસ લુક  સોશિયલ મીડિયા પર
ફોટા વાયરલ
Advertisement

સિરિયલ હોય કે
ફિલ્મ શ્વેતા તિવારીનું નામ ખૂબ જ પોપ્યુલર છે. પહેલા શ્વેતા અને હવે તેમની દીકરી
પલક તિવારી લોકોના દિલો પર રાજ કરી છે. દીકરી અને માતાએ બિજલી સોંગ પર એક વીડિયો સોશિયલ
મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો તેમના ચાહકોએ ખુબ પસંદ કર્યો. ત્યારથી પલક
તિવારી તેના ચાહકોમાં ફેમસ થઈ ગઈ છે. અને તેના ફોલોઅર્સ પણ વધી ગયા છે. પલક
તિવારીના સ્ટનિંગ ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે પલક તિવારીએ
પોતાના વધુ સ્ટનિંગ અને ખૂબસુરત ફોટા શેર કર્યા છે. જે તેના ચાહકોને ખૂબ પસંદ આવી
રહ્યા છે.

Advertisement

Advertisement



પીચ કલરના શોર્ટ
બોડીકોન ડ્રેસ સાથે વ્હાઈટ બ્લેઝરમાં પલકે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ
તસવીરો સાથે તેણે કેપ્શન લખ્યું છે
,  "અ વિન્ટર રોઝ"



ઓપન હેઅર અને મિનિમલ મેકઅપમાં પલકના અંદાજે ફેંસના દિલ જીતી લીધા. પલકની આ
તસવીરમાં તેના ઇયરિંગ્સ વધુ હાઈલાઈટ થઈ રહ્યા છે. આઈ નો કે તમે આ ચંકી ઈયરિંગ્સની
કિંમત જાણવા માગતા હશો. તો તમને જણાવી દઈએ કે પલકે જે ઇયરિંગ્સ પહેર્યા છે તેની કિંમત
1900 રૂપિયા છે. જેમાં ગોલ્ડ સ્ટડ સાથે ફ્લોરલ ડિઝાઈન છે. આ ઇયરિંગ્સને તમે બ્લીંગ
વાઈન વેબસાઈટથી ખરીદી શકો છો. પલકના આ ગ્લેમરસ લુકને તેના ચાહકો ખૂબ પસંદ કરી
રહ્યા છે. તેના ચાહકોમાં સંગીતા બિજલાની પણ છે. જેમણે તેના ફોટો પર કમેન્ટ કરીને
લખ્યું છે
 બેહદ પ્યારી



પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્વિટ છે. અને પોતાના ફોટા સોશિયલ મીડિયા
પર અપલોડ કરતી રહે છે. તેની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે. જ્યારથી તેનું
હિટ સોંગ બિજલી રીલીઝ થયું છે. તેના ચાહકોની સંખ્યા અને પોપ્યુલારીટી વધી ગઈ છે.
એવી પણ માહિતી મળી રહી છે કે પલક ખૂબ જલદી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. તો એવી
પણ ચર્ચા છે કે પલક તિવારી એક્ટર વરૂણ ધવન સાથે ફિલ્મ કે મ્યુઝીક વીડિયોમાં જોવા
મળી શકે છે. પલક પોતાના બોલીવુડ કરિયરમાં જે રીતે ગ્રો કરી રહી છે
, તેમ તેના ચાહકો પણ વધી રહ્યા છે. ઓલ ધ બેસ્ટ પલક.  

Tags :
Advertisement

.

×