ફાઇલ પાસ કરાવવા Palitana નાં MLA ભીખાભાઇ બારૈયાની ગાળાગાળી!
ફાઇલ પાસ કરાવવા Palitana નાં MLA ભીખાભાઇ બારૈયાનો ગાળાગાળી ઓડિયો વાઇરલ થયો છે.
Advertisement
ભાવનગરનાં ધારાસભ્યોનો અધિકારી સાથેનો ઓડિયો વાઇરલ થયો છે. ફાઇલ પાસ કરાવવા Palitana નાં MLA ભીખાભાઇ બારૈયાનો ગાળાગાળી ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પંચાયતનાં બાંધકામ શાખાનાં અધિકારી સાથે વાતચીત દરમિયાન ગાળો બોલી ફાઈલો મંજૂર કરાવા MLA નો રોફનો ઓડિયો વાઇરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ વાઇરલ ઓડિયોની પુષ્ટી કરતું નથી.
Advertisement


