Panchmahal ના ગોધરામાં બામરોલી રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી
Panchmahal: આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી Panchmahal: ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગજનીની ઘટનામાં...
Advertisement
- Panchmahal: આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા
- મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે
- વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી
Panchmahal: ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. તેમાં મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે. દોશી પરિવારના સભ્યો મોટા પુત્રની સગાઈ હોવાથી વાપી ખાતે જવા માટે ગાડી બોલાવી હતી. ત્યારે વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી.
Advertisement


