Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : Rajyasabha સાંસદની સંકલન સમિતિમાં જ અવગણના

રાજ્યસભા ના સાંસદ જશવંતસિંહ પરમાર ની ઉગ્ર નારાજગી સામે આવી છે. જાહેર કાર્યક્રમોમાં માન સન્માન ન જળવાતું હોવાથી નારાજ થયા છે સાંસદ. ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની વાત કરી છે. 15 મી ઓગષ્ટ અને જિલ્લા સંકલન જેવા મહત્ ના કાર્યક્રમોમાં વહીવટી...
Advertisement

રાજ્યસભા ના સાંસદ જશવંતસિંહ પરમાર ની ઉગ્ર નારાજગી સામે આવી છે. જાહેર કાર્યક્રમોમાં માન સન્માન ન જળવાતું હોવાથી નારાજ થયા છે સાંસદ. ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની વાત કરી છે. 15 મી ઓગષ્ટ અને જિલ્લા સંકલન જેવા મહત્ ના કાર્યક્રમોમાં વહીવટી તંત્ર આમંત્રણ આપવાનું ચૂક્યું હતું. હોદ્દાની ગરિમા ના જળવાતા નારાજ થયા રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર. આજે પણ જિલ્લા સંકલનમાં અંતિમ ઘડીએ અપેક્ષિતની યાદીમાં સામેલ કરાયા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×