Panchmahal LCB પોલીસે સિમેન્ટનાં મિક્સર મશીનમાં છુપાવેલો 25 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો
વિદેશી દારૂનાં જથ્થા સાથે ટ્રકચાલકની પણ ધરપકડ કરાઈ છે.
Advertisement
પંચમહાલ LCB પોલીસને મોટી સફળતા મળી છે. સિમેન્ટનાં મિક્સર મશીનમાં છુપાવેલા દારૂને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂનાં જથ્થા સાથે ટ્રકચાલકની પણ ધરપકડ કરાઈ છે. રાજસ્થાનથી વડોદરા તરફ લઇ જવાતો 25 લાખનો દારૂ જપ્ત કરાયો છે. જુઓ આ અહેવાલ...
Advertisement


