Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : રણજીતનગરની GFL ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, લોકો સલામત સ્થળે ખસેડાયા

Panchmahal gas leak : પંચમહાલ જિલ્લાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ (GFL) ફેક્ટરીમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ છે.
Advertisement
  • Panchmahal ના રણજીતનગરમાં ગેસ લીકેજથી દોડધામ
  • ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજના અહેવાલ
  • ફાયર બ્રિગેડ તેમજ ટેકનિશ્યનો દ્વારા ગેસ લીકેજ કરાયું બંધ
  • ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓને બહાર કઠાયા
  • ગેસ લીકેજને લીધે હાલ અંદર પ્રવેશી ન શકાય તેવી સ્થિતિ
  • ગુજરાત ફ્લોરો કેમિકલમાં અગાઉ પણ બની ચૂકી છે દુર્ઘટના
  • અગાઉ પણ આ જ પ્રકારની દુર્ઘટનામાં ગયા હતા અનેક જીવ

Panchmahal gas leak : પંચમહાલ જિલ્લાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ (GFL) ફેક્ટરીમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના બાદ તાત્કાલિક રાજગઢ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ફેક્ટરીમાં અગાઉ પણ આવી ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેથી આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×