Panchmahal: ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે ખુબ સારા સમાચાર
ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા મળ્યા છે રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં વાઘ ટ્રેપ થયો વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ પ્રયાસ શરૂ ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા મળ્યા છે. જેમાં રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે. જંગલમાં વાઘની હાજરી...
Advertisement
- ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા મળ્યા છે
- રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં વાઘ ટ્રેપ થયો
- વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ પ્રયાસ શરૂ
ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા મળ્યા છે. જેમાં રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે. જંગલમાં વાઘની હાજરી હોવાના પુરાવા મળ્યા છે. રતન મહાલના વનમાં વાઘ ટ્રેપ થયો છે. મુખ્ત્વે રતન મહાલ એ નેચરલ બાયો ડાયવર્સટી બનાવામાં આવી હતી. વન વિભાગ દ્વારા વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે.
Advertisement


