પંકજ જોશીએ રાજ્યના નવા મુખ્ય સચિવનો ચાર્જ સંભાળ્યો
રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. આ સાથે પંકજ જોશીએ (Pankaj Joshi) રાજ્યનાં 32 માં મુખ્ય સચિવ (Chief Secretary of the State) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
Advertisement
- રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો
- 32માં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો
- મુખ્ય સચિવનો ચાર્જ સંભળ્યા બાદ પંકજ જોશીનું નિવેદન
- ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ: પંકજ જોશી
- "ગુજરાતનો વિકાસ થાય તે અમારૂ લક્ષ્યાંક"
Gandhinagar : રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. આ સાથે પંકજ જોશીએ (Pankaj Joshi) રાજ્યનાં 32 માં મુખ્ય સચિવ (Chief Secretary of the State) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ પંકજ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે. ગુજરાતનો વિકસિત વિકાસ થાય તે અમારૂં લક્ષ્યાંક છે.
Advertisement


