Paragliding છે ખતરનાક! ધર્મશાલામાં પેરાગ્લાઈડિંગ વખતે દુર્ઘટના
હિમાચલ પ્રદેશનાં ધર્મશાલામાં અમદાવાદની યુવતીનું પેરાગ્લાઇડિંગ સમયે કોઈ કારણસર પગ લપસી જતાં મોત નીપજ્યું હતું.
Advertisement
ધર્મશાલામાં પેરાગ્લાઈડિંગ વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિમાચલ પ્રદેશનાં ધર્મશાલામાં અમદાવાદની યુવતીનું પેરાગ્લાઇડિંગ સમયે કોઈ કારણસર પગ લપસી જતાં મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ખુશી ભાવસાર નામની યુવતીનું મોત નીપજ્યું હતું....જુઓ સંપૂર્ણ અહેવાલ
Advertisement


