Ahmedabad Sabarmati વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ, કારણ જાણી ચોંકી જશો
અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાયો હોવાનાં અનુમાન છે.
Advertisement
અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની હતી. પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તપાસ અનુસાર, અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાયો હોવાનાં અનુમાન છે. બદલો લેવા રિમોટથી બ્લાસ્ટ કરાવ્યો હતો, જેમાં 3 ઈજાગ્રસ્ત થયા હતા. જુઓ અહેવાલ...
Advertisement


