Jafarabad રેન્જમાં બાળ સિંહના મોત મુદ્દે Parimal Nathwani નું નિવેદન
અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં (Jafrabad Range) બાળ સિંહનાં મોત મામલે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિનાં સભ્ય પરિમલ નથવાણીની (Parimal Nathwani) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બાળસિંહોનાં મોતને આઘાતજનક બાબત ગણાવી છે. તેમણે કહ્યું કે, એનિમલ રેસ્ક્યૂ સેન્ટર બન્યા...
Advertisement
અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં (Jafrabad Range) બાળ સિંહનાં મોત મામલે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિનાં સભ્ય પરિમલ નથવાણીની (Parimal Nathwani) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બાળસિંહોનાં મોતને આઘાતજનક બાબત ગણાવી છે. તેમણે કહ્યું કે, એનિમલ રેસ્ક્યૂ સેન્ટર બન્યા પણ ખુલ્યા નહીં તો ધ્યાન આપવું જોઈએ. બીજા બાળ સિંહોને સુરક્ષિત કરી રિસર્ચ કરવાની જરૂર છે.
Advertisement


