Paris Olympic: ભારતીય રેસલર Vinesh Phogat નો સંન્યાસ
Vinesh Phogat:પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચવા છતાં વધુ વજનના કારણે બહાર થઈ ગયેલી અનુભવી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat)કુસ્તીમાંથી (wrestling) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે કહ્યું છે કે તેની હિંમત તૂટી ગઈ છે. હવે રેસલર સાક્ષી...
Advertisement
Vinesh Phogat:પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચવા છતાં વધુ વજનના કારણે બહાર થઈ ગયેલી અનુભવી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat)કુસ્તીમાંથી (wrestling) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે કહ્યું છે કે તેની હિંમત તૂટી ગઈ છે. હવે રેસલર સાક્ષી મલિકે તેને પ્રોત્સાહિત કરી છે. તેમણે વિનેશ ફોગટની ભાવનાને પણ સલામ કરી હતી.
Advertisement


