Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parliament In Modi Speech : સંસદના ચોમાસા સત્ર પહેલા PM Modi નું મોટું નિવેદન

આજે 21 જુલાઈથી સંસદમાં ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ સત્રની શરુઆતમાં સૂચક સંબોધન પણ કર્યુ છે. વાંચો વિગતવાર.
Advertisement

Monsoon Session : આજે 21 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ સંસદનું આ પહેલું સત્ર છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે અને 32 દિવસમાં 21 બેઠકો થશે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સંસદના બંને ગૃહો 12 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવશે અને 18 ઓગસ્ટે ફરી શરૂ થશે. આજે 21 જુલાઈથી સંસદમાં ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ સત્રની શરુઆતમાં સૂચક સંબોધન પણ કર્યુ છે.  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચોમાસા સત્રમાં સૌનું સ્વાગત છે, આ નવીનતા અને નવા ઉત્સર્જનનું પ્રતીક છે. અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ, દેશમાં હવામાન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×