Parul University: 30 દેશના 600 કલાકારો એક મંચ પર! ફોકલોર ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ SOU ખાતે યોજાયો
પારુલ યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
Advertisement
પારુલ યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. 30 દેશનાં કલાકારો એક જ મંચ પર ફોકલોર ફેસ્ટિવલમાં જોડાશે. લિથુઆનિયા, પોલેન્ડ સહિત 30 દેશનાં 600 કલાકારો આ ફેસ્ટિવલમાં જોડાશે. ફોકલોર ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ SOU ખાતે યોજાયો.... જુઓ અહેવાલ...
Advertisement


