Patan : Congress નેતાના ઘરમાં જુગાર રમતા BJP નેતા ઝડપાયો!
પાટણ જિલ્લાના હારીજ ખાતે કોંગ્રેસ નેતા ચંદુજી ઠાકોર ( Chanduji Thakor) ના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
Advertisement
Patan : હારીજમાં ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠ સામે આવી છે. કોંગ્રેસ નેતા ચંદુજી ઠાકોર ( Chanduji Thakor) ના ઘરમાં ભાજપના એક નેતા જૂગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. LCB એ દરોડા પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાથી પાટણ પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂઓ અહેવાલ...
Advertisement


