Patan: કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં શકિત પ્રદર્શન
Patan :પાટણ(Patan)ના પ્રગતી મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું (KshatriyaSamaj)મહાસંમેલનનો પ્રારંભ થયો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં અલગ-અલગ સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું. ત્યાં જ આ સન્માન સમારોહના...
Advertisement
Patan :પાટણ(Patan)ના પ્રગતી મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું (KshatriyaSamaj)મહાસંમેલનનો પ્રારંભ થયો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં અલગ-અલગ સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું. ત્યાં જ આ સન્માન સમારોહના નામે ઠાકોર સમાજે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આંદોલનની વાત કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંદોલનની શરૂઆત પાટણથી થશે તેવી જાહેરાત કરી હતી.
Advertisement


