Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવતીના આપઘાતને લઈ પાટીદાર અગ્રણીએ CM ને લખ્યો પત્ર

Surat : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખાનગી ટ્યુશનમાં શિક્ષિકા તરીકે કામ કરતી યુવતીએ તાજેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જે ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે.
Advertisement

Surat : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખાનગી ટ્યુશનમાં શિક્ષિકા તરીકે કામ કરતી યુવતીએ તાજેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જે ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. મળતી માહિતી અનુસાર, યુવતી છેલ્લા 3 વર્ષથી એક વિકૃત યુવક દ્વારા સતત બ્લેકમેઈલ કરવામાં આવી રહી હતી. આ ગંભીર મુદ્દાને લઈને પાટીદાર સમાજના અગ્રણીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×