Gujarat ની રાજનીતિમાં પાટીદારોની નવાજૂની? Patidar Vote Bank ની હાઈજેકની તૈયારી!
દરમિયાન, PAAS નાં આગેવાનો દ્વારા બેઠક યોજાય છે અને હવે આજે ગુજરાત કોંગ્રેસ પાટીદારો દ્વારા બેઠક યોજાય છે.
Advertisement
ગુજરાતની રાજનીતિમાં હાલ જબરદસ્ત અંદરકરંટ જોવા મળી રહ્યો છે. વિસાવરદ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ અને ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં જે પ્રકાશ ફેલાયો છે તે હવે જલદી ગુજરાતભરામાં ફેલાશે અને એનાં માટેની તૈયારી છે. દરમિયાન, PAAS નાં આગેવાનો દ્વારા બેઠક યોજાય છે અને હવે આજે ગુજરાત કોંગ્રેસ પાટીદારો દ્વારા બેઠક યોજાય છે... ત્યારે ગુજરાતનાં રાજકારણમાં માહોલ ગરમાયો છે...જુઓ અહેવાલ...
Advertisement


