Amreli ધિંગાણા મામલે પાટીદારો મેદાને, અલ્પેશભાઈ કથીરિયાનું સ્ફોટક નિવેદન'
5 હજાર લોકો ફુલઝર જાય તોય ફુલઝર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો જ પેદા કરવા પડે.
Advertisement
પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે. 5 હજાર લોકો ફુલઝર જાય તોય ફુલઝર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો જ પેદા કરવા પડે. 15 વર્ષ પહેલા દરેકના ડેલામાં લુખ્ખા સાચવતા એટલે પટેલો સુખી હતા.... જુઓ અહેવાલ.
Advertisement


