Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pavagadh Ropeway: પાવાગઢમાં મોટી દુર્ઘટના, ગુડ્સ રોપવે તૂટતા 6ના મોત

મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 વ્યક્તિ સામેલ હોવાની પ્રાથમિક માહિતી છે.
Advertisement

Panchmahal : પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટી છે. માલ સામાન લઈ જનારી ગુડ્સ રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટનામાં 6 લોકોનાં મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 વ્યક્તિ સામેલ હોવાની પ્રાથમિક માહિતી છે. પાવાગઢનાં (Pavagadh) માંચીથી નીજ મંદિર સુધી બાંધકામ માટે લઈ સામગ્રી જવાતી હતી.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×