Gujarat First સાથે Pawan Khera ની ખાસ વાતચીત: 'જન આક્રોશ યાત્રામાં લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી'
પવન ખેરાએ કહ્યું કે, કોંગ્રેસની પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થઈ છે.
Advertisement
રાષ્ટ્રીય કોંગ્રેસનાં નેતા પવન ખેરા ગુજરાત પ્રવાસે છે. દરમિયાન, તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી. પવન ખેરાએ કહ્યું કે, કોંગ્રેસની પ્રથમ ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થઈ છે. આગામી સમયમાં બીજા ચરણની શરૂઆત થશે. ગુજરાતનાં લોકો પરેશાન જોવા મળે છે. આક્રોશ યાત્રામાં લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, SIR ની કામગીરી થવી જરૂરી હતી. કોંગ્રેસે ક્યારેય SIR ની કામગીરી પર સવાલ નથી કર્યા. પરંતુ, SIR કામગીરીમાં BLO ને પરેશાન કરવામાં આવ્યા છે.... જુઓ અહેવાલ...
Advertisement


