આ રાશિના જાતકો આજે મળી શકે છે ખાસ લોકોની મદદ
આજનું પંચાંગતારીખ :- 12 જુન 2022, રવિવાર તિથિ :- જેઠ સુદ તેરસ ( 12:26 પછી ચૌદસ )રાશિ :- તુલા ર,ત ( 18:૩૩ પછી વૃશ્ચિક )નક્ષત્ર :- વિશાખા ( 23:58 પછી અનુરાધા )યોગ :- શિવ ( 17:27 પછી સિદ્ધ )કરણ :- કૌલવ ( 13:58 પછી તૈતિલ 00:26 પછી ગર )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:54 સૂર્યાસ્ત :- સાંજે 19:26 અભિજીત મૂહૂર્ત :- 12;13 થી 13:07 સુધી રાહુકાળ :- 17:44 થી 19:26 સુધી આજે વટ સાવિત્રી વ્રત પ્રારંભ થશે વિવાહિત બહેનોને સૌભાગ્યવતીના આશીર્વાદ મળે આજે પ્રદોષનો શ
Advertisement
આજનું પંચાંગ
તારીખ :- 12 જુન 2022, રવિવાર
તિથિ :- જેઠ સુદ તેરસ ( 12:26 પછી ચૌદસ )
રાશિ :- તુલા ર,ત ( 18:૩૩ પછી વૃશ્ચિક )
નક્ષત્ર :- વિશાખા ( 23:58 પછી અનુરાધા )
યોગ :- શિવ ( 17:27 પછી સિદ્ધ )
કરણ :- કૌલવ ( 13:58 પછી તૈતિલ 00:26 પછી ગર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 05:54
સૂર્યાસ્ત :- સાંજે 19:26
અભિજીત મૂહૂર્ત :- 12;13 થી 13:07 સુધી
રાહુકાળ :- 17:44 થી 19:26 સુધી
આજે વટ સાવિત્રી વ્રત પ્રારંભ થશે વિવાહિત બહેનોને સૌભાગ્યવતીના આશીર્વાદ મળે
આજે પ્રદોષનો શુભ દિવસ પણ છે
આજે વિંછુડો પ્રારંભ થાશે
મેષ (અ,લ,ઈ)
મિત્રો તરફથી ફાયદો થાય
આજે સફળતા ખુશી લાવે
આજે તમારા વખાણ થાય
તબિયતમાં ધ્યાન રાખવું
વૃષભ (બ,વ,ઉ)
કાર્યમાં પ્રયાસોમાં સફળતા મળશે
સંતાન પર ગર્વ અનુભવો
આજે બોલવામાં ધ્યાન રાખવું
બીજાને મદદરૂપ થાશો
મિથુન (ક,છ,ઘ)
ધ્યાન અને યોગથી ફાયદો થાય
આજે નવી તકો મળશે
ખોટી ચિંતા કરવી નહિ
આજે સંબધો મજબૂત બને
કર્ક (ડ,હ)
આજે નવા ફેરફાર થાય
ધનની બચત કરવા વિચાર આવશે
પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે નવી ખરીદી થાય
સિંહ (મ,ટ)
આજે નવો પ્રેમ મળે
નાના ઉદ્યોગોને ફાયદો થાય
ધાર્મિક કાર્યો પૂર્ણ થાય
તમારા માટે નવી યોજના બને
કન્યા (પ,ઠ,ણ)
વિદેશથી શુભ સમાચાર મળે
સલાહ લઈને કાર્ય કરવું
આજે તમારું સન્માન થાય
આજે કોર્ટ કેસથી બચવું
તુલા (ર,ત)
કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે
ખાસ લોકોની મદદ મળશે
આવકના શ્રોત વધી શકે છે
કોઈને પૈસા ઉધાર આપવા નહિ
વૃશ્ચિક (ન,ય)
આજના દિવસે સમય સારો રહેશે
તમે વ્યાપારમાં વધારે મહેનત કરશો
લવ લાઈફ ઉતાર ચઢાવથી ભરેલી રહેશે
તમારું વ્યક્તિત્વ સુધરશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે
સરકારી કામ પૂરાં થઈ શકે છે
તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે
આજે આવકમાં વધારો થાય
મકર (ખ,જ)
તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર કરશો નહિ
તમને તમારી મનપસંદ નોકરી મળી શકે છે
ભૂતકાળને યાદન કરવું
કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે
કુંભ (ગ,શ,સ,ષ)
આવેલું કામ અટકી પડે
મિત્રો તરફથી કોઈ માગણી થાય
આજે વ્યાપારમાં મોટા લાભ થાય
આજે ધન ખર્ચમાં વધારો થાય
મીન (દ,ચ,ઝ,થ)
વિતાવેલી પળો યાદ આવે
આજે સુખી લગ્નજીવન બને
માનસિક ચિંતા દૂર થાય
આજે અંદરથી ગર્વ અનુભવો
આજનો મહામંત્ર :- ૐ અવૈધવ્યં ચ સૌભાગ્યં દેહિ ત્વં મમ સુવ્રતે |
પુત્રાન્ પૌત્રાન્શ્ચ સૌખ્યં ચ ગૃહાણાર્ધ્યં નામોઙસ્તુતે || આમંત્ર જાપથી સૌભાગ્યવતીના આશીર્વાદ મળે અને પુત્ર તથા પૌત્રના આયુષ્યમાં વધારો થાય
આજનો મહાઉપાય :- આજે જાણીશું વટસાવિત્રીનું ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે વટ સાવિત્રી વ્રત કથા સાંભણવું સાથે ઉપવાસ કરવું
આજે વટ વૃક્ષની પૂજા કરવી જેથી પતિનું આયુષ્ય વધે
આજે કિન્નરને વસ્ત્રો સાથે શણગાર અર્પણ કરવું
Advertisement


