Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે રાખવી પડશે સ્વાસ્થ્યની કાળજી

આજનું પંચાંગતારીખ :- 16 જુન 2022, ગુરુવાર તિથિ :- જેઠ વદ બીજ ( 09:44 પછી ત્રીજ )રાશિ :- ધન ભ,ધ,ફ ( 17:55 પછી મકર )નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 12:37 પછી ઉત્તરાષાઢા )યોગ :- બ્રહ્મ ( 21:09 પછી ઇન્દ્ર )કરણ :- ગર ( 09:44 પછી વણિજ 19:55 પછી વિષ્ટિ/ભદ્ર )દિન વિશેષ સૂર્યાસ્ત :- સવારે 05:54 સૂર્યાસ્ત :- સાંજે 19:27 અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 13:07 સુધી રાહુકાળ :- 14:22 થી 16:04 સુધી આજે વિષ્ટિ પ્રારંભ થશે 19:57 કલ્લાકે જ્વાળામુખી યોગ આજે સમાપ્ત થશે 13:૩૩ કલ્લાà
આ રાશિના જાતકોને આજે રાખવી પડશે સ્વાસ્થ્યની કાળજી
Advertisement

આજનું પંચાંગ

તારીખ :- 16 જુન 2022, ગુરુવાર 
તિથિ :- જેઠ વદ બીજ ( 09:44 પછી ત્રીજ )
રાશિ :- ધન ભ,ધ,ફ ( 17:55 પછી મકર )
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 12:37 પછી ઉત્તરાષાઢા )
યોગ :- બ્રહ્મ ( 21:09 પછી ઇન્દ્ર )
કરણ :- ગર ( 09:44 પછી વણિજ 19:55 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ 
સૂર્યાસ્ત :- સવારે 05:54 
સૂર્યાસ્ત :- સાંજે 19:27 
અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 13:07 સુધી 
રાહુકાળ :- 14:22 થી 16:04 સુધી 
આજે વિષ્ટિ પ્રારંભ થશે 19:57 કલ્લાકે 
જ્વાળામુખી યોગ આજે સમાપ્ત થશે 13:૩૩ કલ્લાકે 
આજે યમઘંટ યોગ સૂર્યોદય થી બપોરે 15:૩૩ સુધી રહેશે જેમાં શુભ કાર્ય નિષેધ છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારી ભૂલ સુધારવાનો અવશર મળે 
આજે તમે રચનાત્મક કાર્ય કરશો 
વેપારમાં કાર્યભાર વધે 
સ્વાસ્થ્ય પ્રતિ સાવધાની રાખશો 
વૃષભ (બ,વ,ઉ) 
આજે નવો કોન્ટ્રાક્ટ મળે 
વ્યાપાર સંબંધિત સારા સમાચાર મળે 
તમારા વિચારો પરિવાર સાથે સેર કરો 
આજે માનસિક ચિંતા વધે 
મિથુન (ક,છ,ઘ) 
આજે સમસ્યા દૂર થાય 
આજે અધિકારી સાથે સકારાત્મક વલણ રાખજો 
આજે તમે ચિંતા મુક્ત રહેશો 
તમારા પત્નીનો સહયોગ મળે 
કર્ક (ડ,હ)
આજે તમારા લક્ષ્યો પૂરા થાય 
આજે આયોજન બદ્ધ કાર્ય કરવું 
ધન ખર્ચ કરતી વખતે ધ્યાન રાખવું 
તમારા પાટનર સાથે પ્રેમ વધે 
સિંહ (મ,ટ)
આજે દિવસની શુભ સરુવાત થાય 
આજે સમયનો સદ ઉપાયોગ કરશો 
આજે સારા પરિણામ મળે 
આજે સંતાન સાથે સુમેળ વધે 
કન્યા (પ,ઠ,ણ) 
આજે વ્યાપારમાં વૃદ્ધિ થાય 
આજે તમે મૌન રહેશો 
આજે મહામારીથી બચશો 
પરિવારનું આજે ધ્યાન રાખશો 
તુલા (ર,ત) 
આજે અટકેલા કર્યો પૂર્ણ થાય 
આજે નાવાકમ પ્રારંભ કરશો 
તમારું સ્વાસ્થ્ય સુધારે 
આજે લગ્ન યોગ પ્રબળ મળે 
વૃશ્ચિક (ન,ય) 
આજે સમયની કિમત કરજો 
વ્યાપારી સમસ્યા દૂર થાય 
આજે જૂના રોગથી મુક્તિ મળે 
આજે ઈલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થાય 
આજે પ્રવાશના યોગ બને 
વ્યાપારમાં લેવડ-દેવડથી ચેતજો
આજે ખરાબ વિચારોથી દૂર રહેશો 
મકર (ખ,જ) 
આજે સોફ્ટવેયર કંપની સાથે લાભ મળે 
નવા સાધનો પ્રાપ્ત થાય 
આજે સકારાત્મક કાર્ય કરશો 
આજે વિવાદોથી દૂર રહેશો 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે મનને સ્થિર રાખજો 
આજે ઓફીસના કાર્યમાં વ્યસ્ત રહેશો 
આજે ખાદ્ય પદાર્થથી દૂર રહેશો 
જીવનસાથી સાથે હકારાત્મક વિચાર રાખશો 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ખર્ચાઓપર નિયંત્રણ રાખશો
ધનની બચત કરતા સાવધાની રાખશો 
બિઝનેશમાટે સાધનની ખરીદી કરશો
આજે પિતાસાથે વાદ-વિવાદના થાય તેનું ધ્યાન રાખજો  
આજનો મહામંત્ર :- ૐ અંગિરસાય વિદ્મહે | દિવ્યદેહાય ધીમહિ | તન્નો જીવઃ પ્રચોદયાત || આ મંત્ર જાપથી આંતરિક ઉર્જામાં વધારો થાય 
આજનો મહાઉપાય :- સમાજમાં માનસન્માન પ્રાપ્ત થતુંન હોય તો ક્યાં ઉપાય કરવાથી જીવનમાં ખુશી મળે?
પીપળાના ઝાડ નીચેબેસીનેચાર દિવેટવાળોદીવો કરવાથી સમાજમાં માન સન્માન પ્રાપ્ત થશેઅને પ્રતિષ્ઠામાં વધારો થાય.
આજે કાળા મરીનું દાનકરવું. અરિષ્ટ દૂર થાય 
Advertisement
Tags :
Advertisement

.

×