Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે ઓફિસમાં પગાર વધવાની થઈ શકે છે વાત

આજનું પંચાંગતારીખ :- 12 ઓક્ટોબર 2022, બુધવાર તિથિ :- આસો વદ ત્રીજ ( 01:59 પછી ચોથ ) રાશિ :- મેષ અ,લ,ઈ ( 23:29 પછી વૃષભ ) નક્ષત્ર :- ભરણી ( 17:10 પછી કૃતિકા ) યોગ :- વજ્ર ( 14:21 પછી સિદ્ધિ ) કરણ :- વણિજ ( 13:39 પછી વિષ્ટિ/ભદ્ર 01:59 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:35 સૂર્યાસ્ત :- સાંજે 18:17 વિજય મૂહૂર્ત :- 14:23 થી 15:10 સુધી રાહુકાળ :- 12:26 થી 13:54 સુધી આજે વ્યવસાય, વિવાહ અને બાળકોને ભોજન કરાવવાનો શુભ દિવસ છે  આજે વિષ્ટિ 13:40 થી 26:00 સુધી રહેશે àª
આ રાશિના જાતકોને આજે ઓફિસમાં પગાર વધવાની થઈ શકે છે વાત
Advertisement

આજનું પંચાંગ

તારીખ :- 12 ઓક્ટોબર 2022, બુધવાર 
તિથિ :- આસો વદ ત્રીજ ( 01:59 પછી ચોથ ) 
રાશિ :- મેષ અ,લ,ઈ ( 23:29 પછી વૃષભ ) 
નક્ષત્ર :- ભરણી ( 17:10 પછી કૃતિકા ) 
યોગ :- વજ્ર ( 14:21 પછી સિદ્ધિ ) 
કરણ :- વણિજ ( 13:39 પછી વિષ્ટિ/ભદ્ર 01:59 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:35 
સૂર્યાસ્ત :- સાંજે 18:17 
વિજય મૂહૂર્ત :- 14:23 થી 15:10 સુધી 
રાહુકાળ :- 12:26 થી 13:54 સુધી 
આજે વ્યવસાય, વિવાહ અને બાળકોને ભોજન કરાવવાનો શુભ દિવસ છે  
આજે વિષ્ટિ 13:40 થી 26:00 સુધી રહેશે 
આજે સિદ્ધિ યોગ અને રાજયોગ પણ રહેશે 
મેષ (અ,લ,ઈ)
પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો 
કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે
આજ નો દિવસ ફાયદાકારક રહેશ
સ્વાસ્થય નેગેટિવ જણાય
વૃષભ (બ,વ,ઉ) 
કોર્ટ કચેરીના મામલામાં પડશો નહીં
નોકરીમાં તકેદારી રાખવી
કિંમતી વસ્તુ પર નજર રાખવી
લવ લાઈફમાં કેટલાક બદલાવ જોવા મળશે 
મિથુન (ક,છ,ઘ) 
આજે ખૂબ મહેનતુ બનશો
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
તમે બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો 
કર્ક (ડ,હ)
આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
લવ લાઈફ આગળ વધશે 
સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે 
કન્યા (પ,ઠ,ણ) 
માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે 
તુલા (ર,ત) 
મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિ કરશો
તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય 
વૃશ્ચિક (ન,ય) 
આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
દિવસ દરમ્યાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું 
ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું
મકર (ખ,જ)
તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલ દિવસ જાય
આજે તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો 
કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે 
આજે ગુસ્સોન કરવો
પગનો દુખાવો રહ્યા કરે
મહત્વની વાત જાણવા મળે 
મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
કોઈ ભેટ સોગાદ મળે
તમારી મહેનત રંગ લાવે
તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો
આજનો મહામંત્ર :- ૐ હ્રીં એૈં વ્યાપાર વૃદ્ધિ ૐ નમઃ || આ મંત્ર જાપથી વ્યાપારમાં લાભ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વ્યાપારમાં વાસ્તુ દોષ નિવારણ માટે ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
વ્યાપાર ક્ષેત્રે ઉત્તર દિશામાં લીલા રંગના પોપટનું ચિત્ર રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય 
શિવ મંદિરમાં જઈ ગાયના ઘીનો દીવો કરવો માનો કામના પૂર્ણ થાય
Advertisement
Tags :
Advertisement

.

×