Rajkot માં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે લોકોનો વિરોધ
રાજકોટના વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકો થયા ભેગા. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ. રોડ રસ્તા,પીવાનું પાણી,પીવાનું પાણી ડહોળું સહિત પ્રશ્નોને લઈને વિરોધ કરાયો. આ વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અંબિકા ટાઉનશિપમાં 800 થી...
Advertisement
રાજકોટના વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકો થયા ભેગા. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ. રોડ રસ્તા,પીવાનું પાણી,પીવાનું પાણી ડહોળું સહિત પ્રશ્નોને લઈને વિરોધ કરાયો. આ વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અંબિકા ટાઉનશિપમાં 800 થી 900 એપાર્ટમેન્ટ આવેલા છે. અહીં 50,000 કરતાં વધારે લોકો વસવાટ કરે છે.
આ પણ વાંચો : Surat માં પાલિકાએ બ્રિજમાં પડેલા ખાડા અંગે આંખ આડા કાન કર્યા...
Advertisement
Advertisement


