Pharma Company Human Trafficking Racket: વર્ક વિઝાની આડમાં માનવ તસ્કરીનો આરોપ
વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી Pharma Company Human Trafficking Racket: વર્ક વિઝાના નામે વિદેશથી યુવતીઓને...
Advertisement
- વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી
- રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ
- અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી
Pharma Company Human Trafficking Racket: વર્ક વિઝાના નામે વિદેશથી યુવતીઓને લાવીને ગુજરાતમાં માનવ તસ્કરી રેકેટ ચલાવાતું હોવાના આરોપ લગાવામાં આવ્યો છે. જેમાં વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી હ્યૂમન ટ્રાફિકિંગ, શારીરિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. વ્હીસલ બ્લોઅર અજરદાર અને તેમના વકીલ ગૃહરાજ્યમંત્રીને રજુઆત માટે પહોંચ્યા છે. જેમાં માનવ તસ્કરીની ફરિયાદની તપાસ NIAને સોંપવા માટેની માગણી કરી છે.
Advertisement


