PM Modi Gujarat : સમુદ્રથી સમૃદ્ધિની દિશા નક્કી કરવાનું કેન્દ્ર ભાવનગર
તેમણે કહ્યું કે, કાર્યક્રમ ભાવનગરમાં છે, પણ સમગ્ર દેશનો આ કાર્યક્રમ છે. ભાવનગરમાં માનવ સમુદ્ર ઉમટી પડયો છે.
Advertisement
વડાપ્રધાન મોદી ભાવનગરને કરોડો રૂપિયાની વિવિધ વિકાસની ભેટ આપી છે. સમુદ્રથી સમૃદ્ધિની દિશા નક્કી કરવાનું કેન્દ્ર ભાવનગર છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કાર્યક્રમ ભાવનગરમાં છે, પણ સમગ્ર દેશનો આ કાર્યક્રમ છે. ભાવનગરમાં માનવ સમુદ્ર ઉમટી પડયો છે. આપણે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવું જોઈએ. વિદેશી નિર્ભરતા વધુ તેટલી દેશની વિફલતા વધુ. દુનિયામાં આપણું કોઈ મોટું દુશ્મન નથી... જુઓ અહેવાલ...
Advertisement


