PM Modi Gujarat Visit | Dahod થી PM મોદીની પાકિસ્તાને ચેતવણી, જો સિંદુર ઉજાડશો તો પતન પાક્કું
વડાપ્રધાને દાહોદમાં વિરોધીઓ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંકના આકાઓને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે મોદીનો મુકાબલો કરવો કેટલું અઘરુ છે.
Advertisement
PM Modi : વડાપ્રધાને દાહોદમાં વિરોધીઓ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંકના આકાઓને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે મોદીનો મુકાબલો કરવો કેટલું અઘરુ છે. પહલગામ આતંકી હુમલાની તસવીરો જોઈએ છીએ ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. મેં પણ તે જ કર્યુ જેની દેશવાસીઓએ મને પ્રધાનસેવક તરીકે જવાબદારી સોંપી હતી. જૂઓ અહેવાલ....
Advertisement


