Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા દિવસ નિમિત્તે PM મોદીએ 'Lakhpati Didi'નું કર્યું સન્માન, જુઓ Video

Lakhpati Didi : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ સાથે ખાસ પરિસંવાદ યોજીને 'લખપતિ દીદી' યોજના હેઠળ સખી બહેનોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું.
Advertisement
  • નવસારીમાં PM મોદીનો મહિલાઓ સાથે પરિસંવાદ
  • મહિલા દિવસ નિમિત્તે 'લખપતિ દીદી'નું કર્યું સન્માન
  • ગુજરાત ગ્રામ વિકાસ વિભાગે કર્યુ છે કાર્યક્રમનું આયોજન
  • સખી બહેનોની મહેનત અને સમર્પણનું સન્માન
  • સ્વયં સહાય જૂથની 2.5 લાખ મહિલાઓને સહાય
  • બે મહત્વકાંક્ષી જિલ્લાઓ અને 13 તાલુકાઓની મહિલાઓને સહાય
  • મહિલાઓને ચુકવાશે કુલ 450 કરોડની સહાય

Lakhpati Didi : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ સાથે ખાસ પરિસંવાદ યોજીને 'લખપતિ દીદી' યોજના હેઠળ સખી બહેનોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું, જેનું આયોજન ગુજરાત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયં સહાય જૂથો સાથે જોડાયેલી 2.5 લાખ મહિલાઓને કુલ 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને બે મહત્વકાંક્ષી જિલ્લાઓ અને 13 તાલુકાઓની મહિલાઓને આર્થિક સબલતા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે સમાવેશ કરવામાં આવી, જેથી તેઓ પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં વધુ યોગદાન આપી શકે.

Advertisement
Tags :
Advertisement

.

×