Pahalgam Terror Attack મુદ્દે PM મોદી એક્શનમાં, 3 કલાકમાં PM મોદીની તાબડતોબ 5 બેઠકો
જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam terrorist Attack) બાદ દેશભરમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે.
Advertisement
જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ દેશભરમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે કેન્દ્ર સરકારે પણ રણનીતિ તૈયાર કરી છે. પીએમ મોદીએ 3 કલાકમાં જ એક બાદ એક તાબડતોડ 5 બેઠકો કરી છે...જુઓ અહેવાલ...
Advertisement


